Sunday, May 8, 2011

I LOVE YOU "MAA"....

જીવન માં જેણે માત્ર સ્મિતથી બંધનો બનાવ્યા...

ગમે તેટલા દુ:ખ આવ્યા પણ હિંમત જેણે ના ગુમાવી...

આંસુને અંદર ધરબીને ખુશીઓની  સૌગાદ જેણે આપી..

જેને ઘણા દુખ મળ્યા પણ પ્રેમનો એક બુંદ પણ જેણે ના ઘટાડ્યું ...

જીવનના બાગમાં ઘણા કાંટા ઉગ્યા પણ જેણે હમેશા એક ગુલાબની જેમ સુવાસ ફેલાવી ...

પેટમાં નાનકડી કણી પણ રહી જાય તો પણ અસહ્ય દર્દ થાય છતાં જેણે મને ૯ મહિના પેટમાં સાચવ્યો...

આ અગૂઢ વિશ્વમાં હું કઈંજ ના હતો પણ જેણે મને નામ આપ્યું, એક અસ્તિત્વ આપ્યું ... 

હમેશા જેણે પોતાની ખુશીઓની પરવા ના કરીને જેણે અમને ખુશીઓ આપી...

તારા પ્રેમના બદલામાં થેંક યુ શબ્દ પણ નાનો પડે એ મા” ને કહેવા માંગુ છું કહેવા માંગું છું આઈ લવ યુ મા”...

1 comment: