Sunday, August 8, 2010

વળાંક..

આ જીવનમાં ક્યારેક એવો વળાંક આવે છે..

જ્યારે 'કોઈક' ગમવા લાગે છે..

એ વ્યક્તિની વાતો ગમવા લાગે છે.. 

એ વાતોમાં હા મા હા મેળવવું ગમે છે..

એ વ્યક્તિ હંમેશા પોતાની જ સાથે વાતો કરે તે ગમે છે..

એ વ્યક્તિ હંમેશા પોતાની જ સાથે રહે તે ગમે છે..

પણ....

જ્ચારે એ વ્યક્તિને આપણુ 'ગમવુ'  ગમતુ નથી,

ત્યારે આ 'બેખબર' દિલને જીવનનો પેલો "વળાંક" યાદ આવી જાય છે!

No comments:

Post a Comment