Saturday, August 21, 2010

માત્ર એક જ સવાલ !

માત્ર એક જ સવાલ !

આપણું જીવન શેના પર આધારીત છે?

ક્યારેક આપણે 'નસીબ' પર આધાર રાખીએ છીએ .
ક્યારેક 'કમૅ' પર આધાર રાખીએ છીએ .

ક્યારેક 'ગ્‌હો'માં માનીએ છીએ .
ક્યારેક 'કુંડળી'માં માનીએ છીએ .

ક્યારેક 'પાછલા જન્મ'ની વાતો કરીએ છીએ .
તો ક્યારેક 'સંઘષૅ'ની પણ વાતો કરીએ છીએ .

મારું 'બેખબર' મન એ વિચારે છે કે આપણા જીવનનો આધાર શાની ઉપર રહેલ છે?

'નસીબ' પર?

'કમૅ' પર?

'જ્યોતિષ વિદ્યા' પર?

'કુંડળી' પર?

'ગ્‌હો' પર?

'પાછલા જન્મ'ની વાતો પર?

'સંઘષૅ' પર?

આખરે શાની ઉપર?

શું જીવનનો આધાર આ બધા પર રહેલ છે?

માત્ર એક જ સવાલ !
પણ ...

જવાબ ?

"હાલ-બેહાલ"!

No comments:

Post a Comment